GSTV

બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ખેડૂતોને મળશે આ મોટી રાહત

Last Updated on December 28, 2018 by Arohi

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જમીન આપનાર ખેડૂતોને કુલ રકમ કરતાં 56 ટકા વધુ વળતર ચૂકવાશે. આકારણીને આધારે આ વળતર ચૂકવાશે. હાઈકોર્ટમાં સરકાર અને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને નિવેદન આપ્યું. જેમાં કહેવાયું છે કે આવકવેરા વિભાગ જમીનની આકારણી અને મૂલ્યાંકન કરશે.

જંત્રીની 2011ની કિંમત પ્રમાણે વળતર નહીં મળે. જે લોકોએ સંપાદન માટે સંમતિ નથી આપી તેમને પણ યોગ્ય વળતર ચૂકવાશે. બંને પક્ષે હાઈકોર્ટમાં રજૂઆતો પૂરી થઈ છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી 11મી જાન્યારીએ હાથ ધરાશે.

Read Also

Related posts

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

BIG BREAKING : કોરોના રસીકરણમાં પણ ગુજરાત દેશમાં નંબર 1, અત્યારસુધી આટલા કરોડથી વધુ લોકોને અપાઈ રસી

Pritesh Mehta

ગુજરાતને મળશે 1 લાખ કિલોમીટરનું રોડ નેટવર્ક, વાસદ-બગોદરા 6 લેન રોડ ટૂંક સમયમાં વાહન ચાલકો માટે ખુલ્લો મુકાશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!