GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

આ ગામમાં અચાનક ધરતી ખસી ગઈ અને પડી 30-40 ફુટ ઉંડી તિરાડો, લોકોમાં ફફળાટ…વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા

ઉનાળાની સીઝનમાં પોતાના ઘરની આસપાસના ખાલી પડેલી જમીનો અથવા તો ખેતરમાં નાની નાની તિરાડો પડતી જોવા મળે છે. પરંતું શું તમે ક્યારેય એવી જગ્યા જોઈ છે જ્યાં ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે. પરંતુ તો પણ ખેતરમાં અચાનકથી તીરાડ પડી ગઈ હોય. જી હાં આવું જ કંઈક મહારાષ્ટ્રના 21 બુલઢાણામાં થયું જ્યાં ખેતરમાં અચાનક તિરાડ પડવાના કારણે મોટા મોટા ખાડા પડી ગયા.

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુરમાં પાછલા બે દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. તે જ સમયે બે દિવસ પહેલા ખેતરમાં જમીનમાંથી અવાજ આવવા લાગ્યો. જેવો જ વરસાદ બંધ થયો ખેડૂતો ત્યાં જોવા ગયા તે ત્યાં મોટી મોટી તિરાડો જોઈને ડરી ગયા.

આ ઘટના ફક્ત કોઈ એક ગામમાં નથી થઈ પરંતુ 3થી 4 ખેડૂતોના ખેતરમાં આ પ્રકારની ઘટના બની છે. આ ખેડૂતોના ખેતરમાં 30-40 ફૂટની ઉંડી તિરાડો પડી ગઈ.

ગામના લોકો આ જોઈને ખૂબ ડરેલા છે. આ ઘટનાની સુચના ખેડૂતોએ તરત ગ્રામસેવકના માધ્યમથી પંચાયત સહિત વિકાસ અધિકારીને આપી. ત્યાર બાદ આ જાણકારી ભુગર્ભ વિભાગને આપવામાં આવી.

Read Also

Related posts

વાતાવરણમાં ફેરફાર થાય તો તાવ, ખાંસી, શરદી અને ફ્લૂ જેવી બીમારીઓનો વધશે ચેપ, બચવા આ 4 ઉપાયો અજમાવો

Harshad Patel

નવી ગાઈડ લાઇન મુજબ સુરતમાં હીરાના કારખાના થયા ફરી શરૂ, ઈન્જેક્શનના કાળા બજાર મામલે પહેલી ધરપકડ

Nilesh Jethva

કોઈ પણ જગ્યાએથી કામ કરી શકશે આ બેંકના કર્મચારીઓ, હવે કામ કરવું થશે વધુ સરળ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!