યુપીના બુલંદશહરની સ્યાનામાં ભડકેલી હિંસાનો મુખ્ય આરોપી ગણાતો અને બજરંગ દળનો જિલ્લા સંયોજક યોગેશ રાજ પોલીસની પકડથી દૂર છે. ત્યારે તેણે એક વીડિયો જાહેર કરીને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો. વીડિયોમાં યોગેશ ક્લિન સેવમાં જોવા મળ્યો છે. યોગેશનું કહેવું છે કે પોલીસ તેને એક મોટા ગુનેગાર તરીકે રજૂ કરી રહી છે.
યોગેશનો દાવો છે કે તે દિવસે બે અલગ ઘટનાઓ બની. સ્યાના નજીકના મહાવ ગામે ગૌવંશની કતલની ઘટના બની. મામલાને શાંત કરીને હું મારા સાથીયો સાથે સ્યાના પોલીસ મથકમાં હતો. તે સમયે મહાવ ગામે ગામલોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જેમાં એક યુવક અને એક પોલીસકર્મીને ગોળી વાગી. આ સમયે હું ત્યાં હાજર ન હતો.
Read Also
- ગલવાનમાં ચીની સૈનિકોને ધૂળ ચટાડનાર શહીદ કર્નલ સંતોષ બાબૂને મહાવીર ચક્રથી સન્માનિત કરાયા
- ખેડૂત ટ્રેકટર રેલી : સિંઘુ બોર્ડર પર ખેડૂતોએ તોડ્યા બેરીકેટ્સ, દિલ્હીમાં પ્રવેશવાની કોશિશ
- ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળશે દેશની સૈન્ય તાકત અને સાંસ્કૃતિક વિરાસતની ઝલક
- ઉત્તર ભારત ઠંડુગાર: હજુ વધશે ઠંડીનું જોર,મનાલીમાં માઇનસ 3.3 અને માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી
- મોદીએ કર્યુ ક્લાઇમેટ ચેન્જ સમિટનું સંબોધન :કહ્યું, અમારા લક્ષ્યો ફક્ત ભારત સુધી મર્યાદિત નથી