GSTV
Home » News » અમદાવાદ : એક વર્ષથી બંધ અને જર્જરીત મકાન ધરાશાયી થતા બીજા બે મકાનનો પણ ભૂક્કો બોલાવી દીધો

અમદાવાદ : એક વર્ષથી બંધ અને જર્જરીત મકાન ધરાશાયી થતા બીજા બે મકાનનો પણ ભૂક્કો બોલાવી દીધો

અમદાવાદમાં વરસાદ બાદ હવે મકાન ધરાશાયી થવાનો વધુ એક બનાવ બન્યો છે. શહેરના પાંચ કુવા વિસ્તારમાં મોહલ્લા નંબર 3 માં એક મકાન ધરાશાયી થયુ હતુ. ધરાશાયી થયેલો કાટમાળ બે મકાન પર પડતા તેમને પણ નુકશાન થયુ છે. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. જર્જરિત મકાન એક વર્ષથી બંધ હતું. પણ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

READ ALSO

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

Nilesh Jethva

વીમાના વળતરના નામે મજાક : ખેડૂતને 25 હજારના નુકસાન સામે 100 રૂપિયાનો ચેક મળ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!