GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ

ગુજરાત સરકારે 12 વર્ષ પછી જંત્રીનો ભાવ વધારીને બમણો કરી દીધો છે. સરકારે રાતોરાત લીધેલા આ નિર્ણયથી  બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા છે. રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડર્સ એસોસિએશનમાં સરકાર સામે વિરોધ ઉભો થયો છે. બિલ્ડર્સ એસોસિએશને સરકાર સામે માંગ કરી છે કે પહેલા આ મામલે સર્વે કરવામાં આવે. સરકારે જંત્રીના રેટ વધારી બમણા કરી દેતા બિલ્ડરોને કરોડોના પ્રોજેક્ટમાં નુકસાન થવાનો ભય છે. બિલ્ડર્સ એસોસિએશન આ મુદ્દે રાજ્ય સરકારને રજૂઆત કરશે.

READ ALSO

Related posts

Rahul Gandhiની સજાને પડકારતી પિટિશન તૈયાર, ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે: સૂત્રો

Padma Patel

બાપ રે! ઘાતક કોરોનાનો ભરડો વધ્યો, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી

pratikshah

કોરોના ગયો નથી ત્યાં બીજું મોટું સંકટ!, આ દેશમાં માનવીને બર્ડ ફ્લૂ થયાનો પહેલો કેસ મળતા તંત્ર દોડતું થયું

Kaushal Pancholi
GSTV