GSTV
Home » News » વડોદરમાં કારમાં આગ લાગવાગી સળગી ગયેલા બિલ્ડરના પરિવારનો હત્યાનો આક્ષેપ

વડોદરમાં કારમાં આગ લાગવાગી સળગી ગયેલા બિલ્ડરના પરિવારનો હત્યાનો આક્ષેપ

વડોદરામાં કારમા આગ લાગવાથી બિલ્ડર મિહિર પંચાલના મોતને લઈને પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. બિલ્ડરનું અકસ્માતે મોત નહી પરંતુ હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. જોકે હાલ તો એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, મિહીર પંચાલની હત્યા કરીને કારને સળગાવી દેવામાં આવી છે. આજે ઘટના સ્થળે એફએસએલની ટીમ ઉપરાંત પરિવારજનો પણ પહોંચ્યા છે. ઉલ્લેખનિય છે કે, મંગળવારે બપોરે અંકોડિયા ગામે કારમાં આગ લાગ્યા બાદ દરવાજા લોક થતા બિલ્ડર મિહિર પંચાલ જીવતા ભૂંજાયા હતા.લોકો ફોટા પાડવા અને વિડિયો ઉતારવામાં વ્યસ્ત રહ્યા પરંતુ આગ બુઝાવવા કે બિલ્ડરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ન હતો.

Read Also 

Related posts

ગતિશીલ ગુજરાતના આ જિલ્લામાં પીવાનું પાણી દુષિત, તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

Nilesh Jethva

શું થયું જ્યારે વાળ કપાવવા ગયેલા રિષી કપૂરની સામે વાગવા લાગ્યું, ‘મૈં શાયર તો નહીં’

Bansari

VIDEO : રસ્તે ચાલતી યુવતીની ઓટો રિક્ષા ડ્રાઈવરે કરી છેડતી તો યુવતીએ ચપ્પલે ચપ્પલે ધોઈ નાખ્યો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!