GSTV
Home » News » અમસ્તુ જ નથી કહેવાતું કે ‘રામ રાખે તેને કોણ ચાખે’ એક બાજું સિંહોનું ઝુંડ અને બીજી બાજુ પાણીમાં મગર છતાં પાડો લડતો રહ્યો અને છેલ્લે…

અમસ્તુ જ નથી કહેવાતું કે ‘રામ રાખે તેને કોણ ચાખે’ એક બાજું સિંહોનું ઝુંડ અને બીજી બાજુ પાણીમાં મગર છતાં પાડો લડતો રહ્યો અને છેલ્લે…

ફેસબુક પર હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કના આ વીડિયોમાં એક પાડો, સિંહ અને મગરનો ખુની ખેલ જોવા મળી રહ્યો છે. પહેલા સિંહ અને પછી મગરથી જીવ બચાવવા માટે સ્ટ્રગલ કરી રહેલા પાડાને આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે. કે એક સિંહ શિકાર કરવા માટે એક પાડાની પાછડ દોડી રહ્યો છે. પાડો પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યો છે. દોડતા દોડતા પાડો નદીમાં કુદી પડે છે ત્યારે તેને ખબર નથી કે પહેલાથી જ ત્યાં ખતરો છે. પાડો નદીમાં કુદીને જેવો આગળ વધે છે એક મગર તેની પર હુમલો કરે છે.

ત્યા જઈને પણ ખતરો ઓછો નથી થતો પાડો નદીથી બહાર આવી જાય છે. બહાર આવવા પર સિંહોનું એક ઝુંડ તેની રાહ જોઈ રહ્યું હોય છે. પાડો બહાર નિકળીને જ સિંહોને ભગાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ થોડી વારમાં જ સિંહોનું ઝુંડ તેને ધેરી લે છે. પરંતુ ત્યાંજ બીજા પણ પાડા ત્યાં આવી જાય છે અને સિંહોના ઝુંડને ભગાડી દે છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે.

Read Also

Related posts

ધર્મલોક- મા બહુચરના કલ્યાણકારી સ્વરૂપના કરીએ દર્શન, જે દરેક ભક્તોની પૂરી કરે છે ઈચ્છા

Dharika Jansari

ધર્મલોક-મા ખોડિયાર જ્યાં સાક્ષાત બિરાજમાન છે, તેવા કાગવાડમાં આવેલા મંદિરના કરો દર્શન

Dharika Jansari

VIDEO : સુરતની આ હોટલમાં ગ્રાહકના શાકમાંથી જીવડા નીકળતા દંગ રહી ગયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!