GSTV

આવતી કાલથી સંસદનું બજેટ સત્ર, સરકાર વિપક્ષ પાસે માગશે સાથ અને સહકાર

સંસદના બજેટ સત્ર પહેલા આજે સર્વદળીય બેઠક મળવાની છે. આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. બેઠકમાં સત્ર દરમ્યાન અનેક બિલ પાસ થવાના છે. જેથી સરકાર વિપક્ષ પાસે સત્રમાં સાથ અને સહકાર માગશે. સંસદનુ બજેટ સત્ર આવતી કાલથી શરૂ થઈ રહ્યુ છે જે 26મી જુલાઈ સુધી ચાલવાનુ છે.

5 જુલાઇના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે સરકારે બજેટને અંતિમ ઓપ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમન અને રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે ટ્રેડ યુનિયનોની સાથે પ્રિ-બજેટ મિટિંગ યોજી રહ્યા છે. આ દરમિયાન જુદા જુદા ટ્રેડ યુનિયનો પાસેથી સૂચનો લેવામાં આવી રહ્યા છે. યુનિયનો દ્વારા પણ બજેટને લઇને પોતાની માંગણી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

લોકોના હાથે લોકો દ્વારા સેવા, કોરોનાના ફફડાટ વચ્ચે જમાલપુરના આ યુવાનના આઈડિયાએ ઘણાંની ભૂખ ઠારી

pratik shah

આગામી પાંચ દિવસ ગુજરાત માટે અતિ મહત્વનાં, સરકારે આપી આ ચેતવણી

pratik shah

અભિનયની સાથે આ સ્કીલમાં પણ માહિર છે સૈફની લાડલી, શેર કર્યો થ્રોબેક વીડિયો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!