મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો
વર્ષ 2021માં યોજાયેલી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે એક ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 7 મેડલ જીત્યા, જે...
Latest news of Union Budget 2023 in Gujrati by Gujarat Samachar TV (GSTV)