GSTV
Dwarka Gandhinagar Gir Somnath Gujarat Budget 2020 India News ગુજરાત

BUDGET 2020 : અત્યાર સુધી સોમનાથથી દ્વારકા જવા બસ કે રેલવે હતી, પણ હવે પ્લેન મળ્યું છે

બજેટ વાંચન દરમિયાન નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તાજમહેલ અને ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ વધ્યા. અત્યાર સુધીમાં લગભગ 40 લાખ પ્રવાસીઓએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની મુલાકાત લીધી. અને આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્ટેચ્યુ ઓફ યુનિટિને વિશ્વની આઠમી અજાયબી જાહેર કરી છે. આ ઉપરાંત પ્રવાસન સ્થળના વિકાસ માટે 387 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બેટ દ્વારકામાં કૃષ્ણલીલા મ્યુઝિયમ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. સોમનાથથી દ્વારકા સુધી વિમાન સેવા શરૂ કરવા એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV