GSTV
Home » News » સરકારનું મિશન સ્પીડ: રેલવે બજેટમાં રેલ યાત્રીઓને મળી શકે છે ખુશખબર

સરકારનું મિશન સ્પીડ: રેલવે બજેટમાં રેલ યાત્રીઓને મળી શકે છે ખુશખબર

ભારતમાં ટ્રેનોની સરેરાશ ઝડપ હાલ ઘણી ઓછી છે. સરકાર આ બજેટમાં મિશન સ્પીડ અપગ્રેડ હેઠળ સરેરાશ 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ કરી શકે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારામણ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટમાં રેલ યાત્રીઓને ટ્રેનો અને સ્ટેશનો પર વધુ સુવિધાઓ આપવાની જાહેરાત કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી બજેટમાં ઓનબોર્ડ એન્ટરટેનમેન્ટ અને ઓનબોર્ડ વાઇફાઇ જેવી સુવિધાઓની જાહેરાત થઇ શકે છે. હાલ ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે.

તાજેતરમાં લોન્ચ થયેલી ટ્રેન 18 એટલેકે વંદે ભારત એક્સપ્રેસએ રાજધાની, શતાબ્દી અને ગતિમાન એક્સપ્રેસ જેવા ટ્રેનોને પાછળ છોડી દીધી છે. વંદે ભારત એક્સપ્રેસ આ તમામ ટ્રેનોની એવરેજ સ્પીડને પછાડી  સૌથી ઝડપી સ્પીડ ધરાવતી ટ્રેન બની ગઇ છે. આ જોતા હવે સરકાર રાજધાની અને શતાબ્દી ટ્રેનોની ગતિ વધારફે તેવી શક્યતા જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

Home Loan : રૂપિયાની તંગી હોય તો પણ સરળતાથી મેનેજ કરો EMI, આ ટિપ્સ આવશે તમારે કામ

Bansari

મનસેની પુનામાં ખુલ્લેઆમ દાદાગીરી, ઘરે ઘરે જઈને કરી રહ્યા છે આ ઉઘરાણી

Mansi Patel

Movie Review: ‘ભૂત’ ફિલ્મમાં વિક્કી કૌશલની એક્ટિંગથી ખુશ થયા ફેન્સ, પ્રથમ દિવસે કરી આટલી કમાણી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!