GSTV

બજેટ 2019-20માં હોમ ઈન્શ્યોરન્સ અંગે રાહતના સમાચાર જાહેર થાય એવી શક્યતા

Last Updated on July 4, 2019 by Mansi Patel

આ અઠવાડિયાની પાંચમી જુલાઈએ રજૂ થનાર નાણાંકીય વર્ષ 2019-2020ના સામાન્ય બજેટ ઘણી આશાઓ લઈને આવી શકે છે,

તો ઘણા સેક્ટરો પણ બજેટની ખુબ જ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. હેલ્થ, હોમ અને લાઈફ ઈન્સ્યોરન્સ માટે એક અલગથી વિભાગ પણ ઉભો કરવામાં આવી શકે તેવી શક્યતા છે. હોમ ઇંશ્યોરન્સના પ્રીમિયમમાં ઇનકમ ટેક્સ છૂટ મળી શકે છે.

હોમ ઈન્શ્યોરન્સનું ભારતમાં ખૂબ ચલણ

  • સૂત્રોનું કહેવું છે કે હેલ્થ, લાઇફ ઇંશ્યોરન્સના તર્જ પર ઇંશ્યોરન્સ પ્રીમિયમ પર છૂટ મળી શકે છે.
  • અલગ સેક્શન અથવા ઇનકમ ટેક્સમાં 80D ની લિમિટ વધારીને છૂટ આપી શકે છે.
  • સરકાર અફોર્ડેબલ હોમ ઇંશ્યોરન્સ પર પણ વિચાર કરી શકે છે.
  • ઓડિશા, કેરલ, ચેન્નઇમાં પૂરમાં ઘણુ નુકસાન થયું છે. એવામાં કુદરતી આપત્તિઓના નુકસાન પુરા કરવામાં મદદ મળશે.
  • હોમ ઇંશ્યોરન્સનું ભારતમાં ખૂબ ચલણ છે. આપત્તિ, દુર્ઘટનાના જોખમનો સામનો કરવામાં મદદ મળશે.

READ ALSO

Related posts

નો-વેકિસન, નો એન્ટ્રી: AMTSની બસોમાં 13,000થી વધું લોકો રસી લીધા વગરના નિકળ્યા, મોલ અને બગીચામાં પણ આવી જ હાલત

Pravin Makwana

સાચવજો / રાજ્યના આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો, એક જ દિવસમાં મળી આવ્યાં તાવના 536 દર્દીઓ

Dhruv Brahmbhatt

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!