GSTV
Gujarat Government Advertisement

માયાવતીના ભાઈ પર IT વિભાગના પગલાં, 400 કરોડની બેનામી સંપત્તિ કરી જપ્ત

Last Updated on July 18, 2019 by Mansi Patel

આવક વેરા વિભાગે બસપા અધ્યક્ષ માયાવતીના ભાઈ અને બસપાના  ઉપાધ્યક્ષ આનંદકુમાર વિરૂદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગે આનંદકુમાર અને તેની પત્નીની ૪૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

નોઈડામાં માયાવતીના ભાઈનો ૨૮ હજાર ૩૨૮ સ્કવેર મીટરનો એક પ્લોટ આવેલો છે. જેની કિંમત આશરે ૪૦૦ કરોડ માનવામાં આવે છે. આ પ્લોટને આવકવેરા વિભાગે જપ્ત કર્યો હતો. જે બેનામી સંપત્તિમાંથી ખરીદવામાં આવ્યો હતો.

આનંદકુમાર અને તેમના પત્નીની બેનામી સંપત્તીને જપ્ત કરવાના આદેશ ૧૬મી જુલાઈએ આપવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવક વેરા વિભાગ પાસે આનંદ કુમારની અન્ય સંપત્તિની જાણકારી આવક વેરા વિભાગ પાસે છે.

જેને આગામી દિવસોમાં જપ્ત કરવામાં આવી શકે છે.  ત્યારે આનંદકુમાર સુધી પહોંચેલી તપાસ બસપા અધ્યક્ષ માયાવતી સુધી પણ પહોંચી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!