GSTV
Home » News » JioFiberના ટ્રિપલ પ્લે પ્લાનને ટક્કર આપશે હવે આ કંપની, 4 રાજ્યોમાં કરી ભાગીદારી

JioFiberના ટ્રિપલ પ્લે પ્લાનને ટક્કર આપશે હવે આ કંપની, 4 રાજ્યોમાં કરી ભાગીદારી

JioFiberની ઘોષણા પછી બીજી બધી પણ બ્રોડબેંડ સર્વિસ પ્રોવાઈડર્સ ટ્રિપલ પ્લે પ્લાન્સ લોન્ચ કરવાના નવા નવા નુસખા અજમાવી રહી છે. હવે 10 મિલિયનથી પણ વધારે ગ્રાહકો વાળી વાયર્ડ સર્વિસ પ્રોવાઈડ કંપની BSNL ઘણાં રાજ્યોમાં કેબલ TV ઓપરેટર્સની સાથે ભાગીદારી કરી રહી છે.

BSNLપહેલાંથી જ ઘણા વિસ્તારમાં બ્રોડબેંડ અને લેન્ડલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવી છે અને હવે કેબલ ટીવી ઓપરેટર્સની મદદથી કંપની એક જ બીલની અંદર આપશે ત્રણ સેવાઓ. ટેલીકોમટોક રિપોર્ટ મુજબ BSNLએ પહેલાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્નાટક અને ગુજરાત જેવા કેટલાક રાજ્યોમાં કેબલ ટીવી સર્વિસ પ્રોવાઈડર્સની સાથે ભાગીદારી કરી છે. BSNL કેબલ ટીવી ઓપરેટરોને નવા બોક્સ લાવવામાં મદદ કરશે, જેમાં JioFiberના out બોક્સ જેવી ત્રણ સેવાઓ આપશે.

BSNLના 1 મિલિયનથી પણ વધુ વાયર્ડ બ્રોડબેંડ સબ્સક્રાઈબર્સ છે. પરંતુ ગ્રાહકો તેની સાથે ધીમેધીમે જોડાશે. છેલ્લા બે વર્ષમાં સ્થિતિ ઘણી બગડી છે. અંદાજો લગાવવામાં આવ્યો છે કે JioFiber બંડલ પ્લાન્સની સાથે જિયો 6 મહિનાથી ઓછા સમય માટે BSNLથી આગળ વધી શકે છે. પરંતુ જિયોફાઈબરમાં લેન્ડલાઈન, બ્રોડબેંડ અને કેબલ ટીવી સેવાઓ 699 રૂપિયાની શરૂઆતની કિંમતથી આપવામાં આવે છે. જોકે જિયોફાઈબર ગ્રાહકોને લાઈવ ટીવી જોવા માટે અલગ LCO કનેક્શન લેવાનું રહેશે. ટ્રીપલ પ્લે પ્લાન હેઠળ BSNL જિયોફાઈબર 100 Mbpsની સ્પીડમાં ઈંટરનેટ કદાચ જ ઉપલબ્ધ કરાવામાં આવશે. BSNLના નવા ટ્રિપલ પ્લે પ્લાનની શરૂઆતની કિંમત 700 રૂપિયા સુધીની હોઈ શકે છે. આ સેવા નવેમ્બરના અંત સુધીમાં શરૂ કરશે.

Read Also

Related posts

PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા

Mayur

કપડા શું ઉતાર્યા મળવા લાગી ઢગલાબંધ એડલ્ટ ફિલ્મની ઑફર, આ એક્ટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Bansari

‘રેપથી બચવા મહિલાઓ કોન્ડમ સાથે રાખે અને સહયોગ આપે’ ડિરેક્ટરનું વિવાદાસ્પદ નિવેદન, આ એક્ટ્રેસે ઝાટકી નાંખ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!