GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

100 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યા ધાંસૂ પ્લાન, મળશે 3GB ડેટા અને આ બધુ જ

ડેટા

સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLએ પોતાના ગ્રાહકોના ફાયદા માટે નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. જ્યારે કિંમત 94 રૂપિયા અને 95 રૂપિયા છે. ગ્રાહકોને બન્ને પ્રી-પેડ પ્લાનમાં કોલિંગની સુવિધાની સાથે 3 જીબી ડેટા મળશે. આ પહેલા કંપનીએ 599 રૂપિયા વાળો પ્રી-પેડ પ્લાન લોન્ચ કર્યો હતો.

BSNLનો 94 રૂપિયા અને 95 રૂપિયા વાળો પ્લાન

કંપનીએ જણાવ્યા અનુસાર દિલ્હી અને મુંબઈના યુઝર્સને બન્ને પ્રી-પેડ પ્લાનમાં 3જીબી ડેટાની સાથે કોલિંગ માટે 100 મિનિટ મળશે. આ ઉપરાંત યુઝર્સના રોમિંગનો પણ લાભ આપવામાં આવશે. ત્યાં જ બન્ને પ્રી-પેડ પ્લાનની લિમિટ 90 ટકાની છે.

ડેટા

ફ્રી કોલિંગ મિનિટ ખતમ થવા પર આપવો પડશે આટલો ચાર્જ

94 રૂપિયા વાળા પ્લાનના યુઝર્સને ફ્રી-કોલિંગ મિનિટ ખતમ થયા બાદ લોકલ માટે એક રૂપિયા પ્રતિ મિનિટ અને એસટીડી કોલ માટે 1.3 રૂપિયા પ્રતિ મિનિટના ચાર્જ આપવાના રહેશે. જ્યારે 95 રૂપિયા વાળા પ્લાનમાં લોકલ કોલ દ્વારા પ્રતિ સેકંડ 0.02 રૂપિયા અને એસટીડી કોલ દ્વારા 0.024 રૂપિયાનું રિચાર્જ આપવું પડશે.

મફતમાં મળશે કોલર ટ્યુનની સેવા

ગ્રાહકોને બન્ને રિચાર્જ પ્લાનમાં 60 દિવસ માટે મફતમાં કોલર ટ્યુનની સુવિધા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે કંપની આ સેવા માટે યુઝર્સ પાસેથી દર મહિને 30 રૂપિયા સબ્સક્રિપ્શન ચાર્જ પેટે વસુલ કરે છે.

Read Also

Related posts

નિઝામુદ્દીન મરકઝમાં આવેલા 34 વિદેશી જમાતીઓ દેશ છોડવા તૈયાર નથી, સરકારે કર્યો છે આટલો દંડ

Mansi Patel

વડાપ્રધાનને સલામ: દુનિયાનો એક એવો દેશ જ્યાં કોરોનાને છે નો એન્ટ્રી, 100 દિવસમાં એક પણ કેસ આવ્યો નથી

Pravin Makwana

મિહિકા બજાજ સાથે લગ્નના બંધનમાં બંધાયા રાણા દિગ્ગુબાટી, જુઓ લગ્નના સુંદર ફોટો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!