GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

BSNL યુઝર્સ એડવાન્સમાં કરી શકે છે પોતાના એકાઉન્ટને રિચાર્જ, કંપનીએ શરૂ કરી નવી સુવિધા

BSNLએ તેના પ્રીપેડ યુઝર્સ માટે મલ્ટીપલ રિચાર્જ સુવિધા રજૂ કરી છે. આ અંતર્ગત, BSNL યુઝર તેમની હાલની યોજના સમાપ્ત થાય તે પહેલાં અગાઉથી એકાઉન્ટને રિચાર્જ કરી શકશે. નવી સુવિધા BSNLના પ્રીપેડ વાઉચર અને વિશેષ ટેરિફ વાઉચર વિકલ્પ પર ઉપલબ્ધ છે. આ સુવિધા અંતર્ગત, 97 રૂપિયાથી લઈને 1,999 રૂપિયા સુધી રિચાર્જ કરી શકો છો.

97થી લઈને 1,999 રૂપિયા સુધીનાં રીચાર્જ ઉપલબ્ધ રહેશે

BSNLની નવી સુવિધા 97 રૂપિયા, 98 રૂપિયા, 118 રૂપિયા, 187 રૂપિયા, 247 રૂપિયા, 319 રૂપિયા, 399 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 રૂપિયા, 699 રૂપિયા, 997 રૂપિયા, 1,699 રૂપિયા અને 1,999 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન માટે ઉપલબ્ધ છે.

હાલનાં પ્લાન ખતમ થયા બાદ ઓટોમેટિક એક્ટિવેટ થઈ જશે પ્લાન

આ સુવિધા હેઠળ રિચાર્જ થવાવાળા એડવાન્સ્ડ રિચાર્જ હાલનાં પ્લાન એક્સપાયર થયા બાદ ઓટોમેટિકલી રિચાર્જ થઈ જાય છે. BSNLની આ સુવિધા દેશભરમાં દરેક ટેલિકોમ સર્કલમાં ઉપલબ્ધ છે.

જીયો અને એરટેલ પહેલાંથી જ આપી રહી છે આ સુવિધા

BSNLની મલ્ટીપલ રિચાર્જ ફેસિલિટી એવી જ રીતે કામ કરે છે, જે રીતે રિલાયન્સ જીયો યુઝર્સ પોતાના પ્લાન માટે એડવાન્સ પેમેન્ટ કરી શકે છે. એરટેલે પણ પોતાના યુઝર્સ માટે મલ્ટીપલ ટાઈમ માટે એકાઉન્ટ રિચાર્જ કરવાની સુવિધા આપી રાખી છે. હવે BSNL યુઝર્સને પણ આ સુવિધા મળશે.

READ ALSO

Related posts

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!