GSTV
Gujarat Government Advertisement

ટેલીકોમ કંપનીએ લીધો નવો નિર્ણય, ગ્રાહકોને કરવી પડશે હવે લિમીટમાં વાતો

Last Updated on August 5, 2019 by

BSNL છેલ્લા કેટલાક મહિનાથી ખાનગી કંપનીના મુકાબલા માટે નવા નવા પ્લાન શરૂ કરી રહી છે. તે ઉપરાંત BSNLના ગ્રાહકોને એમેઝોન પ્રાઈમ વીડિયોની પણ સેવા આપી છે. ત્યારે BSNLએ એક એવો નિર્ણય લીધો છે કે જો કંપનીના ગ્રાહકોને પસંદ નથી આવ્યો.

ટેલીકોમટોક પર છપાયેલા રિપોર્ટ મુજબ BSNL અનલિમિટેડ કોલિંગ પૂરું કરી નાખ્યું છે. BSNLએ આ નિર્ણયની સાથે કંપનીના ગ્રાહકોને એક દિવસમાં ખાલી 250 મિનિટ જ કોલિંગ કરી શકશો, તેના પછી કોલિંગ કરવા પર ચાર્જ શરૂ થઈ જશે. એવામાં ખાનગી કંપનીઓની જેમ BSNLએ પણ અનલિમિટેડ કોલિંગ પર પાબંદી લગાવી દીધી છે.

જોકે આ નિર્ણય કેટલાક પ્લાન્સ પર જ લાગુ કરવામાં આવશે. BSNLના જે પ્લાન અનલિમિટેડ કોલિંગ બંધ કરવામાં આવ્યું છે, તેમાં 186 રૂપિયા, 429 રૂપિયા, 485 રૂપિયા, 666 રૂપિયા અને 1,699 રૂપિયાનો પ્રી-પેડ પ્લાન સામેલ છે.

નવા નિયમ મુજબ આ પ્લાન ગ્રાહક એક દિવસમાં 250 મિનિટથી વધુ કોલિંગ નહીં કરી શકે. આ કોલિંગમાં લોકલ, એસટીડી અને રોમિંગના કોલ પણ સામેલ છે. 250 મિનિટ પૂરી થયા પછી ગ્રાહકો પાસેથી 1 પૈસા પ્રતિ સેકેન્ડનો દર ચાર્જ લેવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!