GSTV

દેશની સરકારી ટેલિકોમ કંપની માત્ર 599 રૂપિયાના રિચાર્જ પર આપે છે 5GB ડેટા, જાણો અનેક ફાયદાઓ

BSNL
ટેલિકોમ સેક્ટરમાં કંપનીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા સતત વધી રહી છે. દરેક કંપની પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અનેક પ્લાન અને ઓફર લોન્ચ કરી રહી છે. હજી સુધી તમે એરટેલ, જીયો, વોડાફોન-આઈડિયામાં અનેક પ્લાન મળતા રહ્યા છે. ત્યારે દેશની સરકારી કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ પણ પોતાના ગ્રાહકો માટે ખૂબ સારો પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ 599માં 84 દિવસની વેલિડીટી સાથે એક ખાસ રિચાર્જ પ્લાન જાહેર કર્યો છે. જેમાં દરરોજ 5 GB ડેટા મળે છે. પ્લાન અંતર્ગત ગ્રાહરોને કુલ 420 GB ડેટા મળશે. 
BSNLના 599 રૂપિયાના પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમીટેડ કોલિંગ અને લિમિટેડ SMS મળશે. કંપનીની સત્તાવાર વેબસાઈટ અનુસાર, બીજા નેટવર્ક પર ગરરોજ 250 મિનિટ કોલિંગની સુવિધા મળશે. આ પ્લાનમાં લોકોને ઝીંગ એપના ફ્રી સબ્સ્ક્રીપ્શન પણ મળશે. જો તમે BSNIના ગ્રાહર છો તો આ એપ વર્ક ફ્રોમ હોમ માટે ખૂબ સારી સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે, BSNL ની 4G સર્વિસ અમૂક શહેર સુધી મર્યાદિત છે. એવામાં વધુ પડતા સ્થળો પર યુઝર્સને દરરોજ વધુ ડેટા ખર્ચ કરવો હોય તો તેમને 2G/3G થી કામ ચલાવવું પડશે.  

READ ALSO

Related posts

OTT પ્લેટફોર્મ પર બતાવામાં આવી રહી હતી અશ્લીલ ફિલ્મો, સરકારની ગાઈડલાઈંસથી ક્રાઈમ બ્રાંચ ખુશ

Mansi Patel

સાવધાન/આ કંપનીઓ રોકાણ કરવા પહેલા કરી લો તપાસ, કેન્દ્ર સરકારની આ સલાહને નજરઅંદાજ ન કરવી

Mansi Patel

કામનું/ ઑફિસના કામના કારણે શું તમારે પણ પાર્ટનર સાથે થાય છે બબાલ, વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં આ રીતે જાળવી રાખો રિલેશનશીપ

Karan
Do NOT follow this link or you will be banned from the site!