GSTV

પાકિસ્તાનની નાપાક હરકત, BSF ને હાથ લાગી ખાનગી સુરંગ

Last Updated on January 23, 2021 by Ankita Trada

જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલલામાં 10 દિવસની અંદર આંતરરાષ્ટ્રીય સરહદ પર BSFને બીજી સુરંગ હાથ લાગી છે. BSF જણાવ્યું હતું કે, આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા બનાવવામાં વધારે એક ભૂમિગત સુરંગનો BSF દ્વારા પર્દાફાશ કર્યો છે.

ઓપરેશન દરમિયાન આ સુરંગ સામે આવી

હીરાનગર સેક્ટરના પનસાર વિસ્તારમાં એક સરહદ પર એક સર્ચ ઓપરેશન દરમિયાન આ સુરંગ સામે આવી છે. આ નવી સુરંગને પાકિસ્તાન તરફથી 150 મીટર લાંબી, 30 ફૂટ જેટલી ઉંડી અને ત્રણ ફૂટના વ્યાસવાળી માનવામાં આવી રહી છે.

આતંકીઓને ભારતમાં મોકલી શકે

પાકિસ્તાન સતત પ્રયાસો કરી રહ્યું છે કે, તે યેન કેન પ્રકારે પોતાના આતંકીઓને ભારતમાં મોકલી શકે. તેવામાં સરહદ પર સેના દ્વારા તેના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

સરહદ વિવાદ/ કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી, કછાર જિલ્લાના એસપી ICUમાં, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત

Bansari

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta

મૉનસૂન/ બિમારીઓના ઘર ગણાતા ચોમાસામાં ખાસ રાખજો કાળજીઓ નહીં તો ઘરે આવશે બિમારીઓ, આ વસ્તુઓથી દૂર રહો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!