GSTV
Home » News » કચ્છના હરામીનાળા પાસેથી બીએસએફે એક બોટ સાથે બે માછીમારોને ઝડપી પાડ્યા

કચ્છના હરામીનાળા પાસેથી બીએસએફે એક બોટ સાથે બે માછીમારોને ઝડપી પાડ્યા

કચ્છના હરામીનાળામાંથી પાકિસ્તાનના બે માછીમાર સહિત એક બોટ ઝડપાઈ છે. બીએસએફએ પેટ્રોલિંગ દરમિયાન બંને પાકિસ્તાની માછીમારોને ઝડપીને બોટ કબજે લીધી. બંને લોકો ભારતમાં ઘુસણખોરી કરી રહ્યા હોવાની આશંકાએ બીએસએફએ વધુ તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

અભય દેઓલે ફોટો શેર કરી કબૂલાત કરી, ‘હું પણ ડાયરેક્ટર સાથે સૂતો છુ’

Mansi Patel

આ ધારાસભ્યએ કહ્યું, પ્રધાનમંત્રી ફસલ વીમા નહિ ખેડૂતોને ફસાવવાની યોજના છે

Nilesh Jethva

પેન્શન ધારકો આ રીતે ઑનલાઇન જમા કરી શકે છે જીવન પ્રમાણપત્ર, સરળ સ્ટેપ્સમાં જાણો પ્રોસેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!