GSTV

અટારી-વાઘા બોર્ડર પર BSFનું મ્યુઝિકલ પરફોર્મન્સ, આ ગીતે લોકોના જીત્યા દિલ

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અટારી વાઘા બોર્ડર ઉપર થનારી બીટિંગ સ્ટ્રીટ સેરેમની ઉપર કોરોનાની અસર જોવા મળી હતી. દર્શકો વિના જ રિટ્રીટ સેરેમની થઈ હતી. કોરોના સંક્રમણના કારણે બીએસએફે માર્ચ મહિનામાં આ વાતની જાહેરાત કરી દીધી હતી કે, આ સેરેમની દર્શકો વીના જ થશે. ભલે દેશમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ અટારી વાઘા બોર્ડ ઉપર જવાનોનો ઉત્સાહ અને દેશભક્તિમાં કોઈ કમી આવી આવી નથી. રિટ્રીટ સેરેમની દરમયાન તેની ચાલમાં સ્વાભિમાનની ઝલક સ્પષ્ટ દેખાતી હતી.

દેશભક્તિમાં લીન થયા જવાનો

તો શુક્રવારની સાંજે અટારી વાઘા બોર્ડર ઉપર બીએસએફના બેંડે મ્યુઝીકલ પરફોર્મન્સ આપી હતી. આ દરમયાન બીએસએફના જવાને તેરી મિટ્ટીમાં મિલ જાવા ગીત ગાયું હતું. બીએસએફ જવાનની આ સુરીલી અવાજની પ્રસંશા થઈ રહી છે. આ ગીત અક્ષયકુમારની ફિલ્મ કેસરીનું છે. આ ફિલ્મે પાછલા વર્ષે આવી હતી. આ ફિલ્મમાં આ ગીત દેશભક્તિની ભાવનાથી ભરેલું છે. કોરોના સંક્રમણને લઈને મ્યુઝિકલ બેંડના જવાનોએ પોતાના ચટહેરા ઉપર માસ્ક લગાવ્યું હતું.

Related posts

મોદી, આનંદીબેન અને રૂપાણી ત્રણેયને છે ચાઈનીઝ પ્રેમ, જાસૂસી કરતી ચાઈનીઝ કંપનીઓ સાથે ગુજરાતમાં MOU

pratik shah

આ જ બાકી હતું! તાનાશાહ કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, સ્કૂલના બાળકોએ દરરોજ દોઢ કલાક કરવું પડશે આ કામ

Bansari

આઝાદી બાદ પ્રથવાર કરોડો ખેડૂતો વચેટિયાઓથી આઝાદ થયા : મોદીએ બિલના ગણાવ્યા આ ફાયદા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!