GSTV
Home » News » ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ગઈ છે માટે કથિત આરોપ લગાવે છેઃ યેદિયુરપ્પાનો વળતો જવાબ

ચૂંટણીમાં કોંગ્રેસ હાર ભાળી ગઈ છે માટે કથિત આરોપ લગાવે છેઃ યેદિયુરપ્પાનો વળતો જવાબ

CM Yeddyurappa

કોંગ્રેસના આરોપ બાદ કર્ણાટકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સીએમ યેદિયુરપ્પાએ કોંગ્રેસને વળતો જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આ પ્રકારના કથિત આરોપ લગાવી રહી છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર ભાળી ગઈ છે. જેથી દેશભરમાં કોંગ્રેસ નિરાશ છે.

યેદિયુરપ્પાએ વધુમાં કહ્યું કે, આવક વેરા વિભાગે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી ડાયરીને કથિત ગણાવી છે. જેથી કોંગ્રેસ હવે કથિત મુદાઓ ઉઠાવી ભાજપ પર આરોપ લગાવી રહી છે.  કોંગ્રેસના આરોપ બાદ યેદિયુપ્પાએ માનહાનીનો દાવો કરવાની પણ ચેતાવણી આપી છે.

Read Also

Related posts

Weather Update: આવતા 48 કલાકમાં આવી શકે છે આ વિસ્તારોમાં તોફાન, બાદમાં હવામાનમાં થશે ફેરફાર

Nilesh Jethva

ચૂંટણીમાં 742 કરોડ રોકડા પકડાયા : ડ્રગ્સ પકડાવાના મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

Mansi Patel

ગ્રાહકોને ટીવી ચેનલ્સ પસંદ કરવાની સુવિધા ન આપનાર DTH ઓપરેટર્સ વિરુદ્ધ થશે કાર્યવાહી, TRAIએ આપી ચેતવણી

Bansari