GSTV
Home » News » BRTS બસના ડ્રાઈવરો માટે ઘડાયેલા નિયમો શોભાના ગાંઠીયા સમાન, ચેકિંગ કરતા નીકળી આ વસ્તુ

BRTS બસના ડ્રાઈવરો માટે ઘડાયેલા નિયમો શોભાના ગાંઠીયા સમાન, ચેકિંગ કરતા નીકળી આ વસ્તુ

અમદાવાદમાં બીઆરટીએસ બસના અકસ્માતોની ઘટના બાદ ડ્રાઈવરો માટે નવા નિયમો ઘડાયા છે. પરંતુ આ નિયમો માત્ર કાગળ પર જ હોય તેવુ દેખાય છે. કારણ કે બીઆરટીએસમાં તપાસ કરતા બે ડ્રાઈવરો પાસેથી મોબાઈલ જપ્ત કર્યા છે. આજે અધિકારીઓની ટીમે 20 સ્થળો પર 275 જગ્યાઓ પર બીઆરટીએસ બસોનું ચેકિંગ કર્યુ હતુ. અને તે સમયે ટ્રાફિકના નિયમોના પાલનને લઈને તપાસ હાથ ધરી હતી. જોકે બે ડ્રાઈવરો પાસેથી મોબાઈલ જપ્ત કર્યા અને ડ્રાઈવરે બે દિવસ ફરજ પરથી ઉતારી દેવાશે.

READ ALSO

Related posts

પીઢ અભિનેતા દિલીપ કુમારે પોતાનો 97મો જન્મદિવસ ઊજવ્યો, ફેન્સનો આભાર માનતી એક પોસ્ટ મુકી

Bansari

ઇન્ટીમેટ સીન વખતે આ સુપરસ્ટારના થઇ જાય છે આવા હાલ, હાથ ધ્રુજવા લાગે છે અને જોતજોતામાં તો…

Bansari

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!