GSTV
Gujarat Government Advertisement

ચીનની રાખડી ભારતમાં આવી નહીં, હવે 9મીથી ભારત છોડો આંદોલન ડ્રેગન સામે ભારતના વેપારીઓ શરૂં કરશે

Last Updated on August 4, 2020 by Bansari

સવારથી રક્ષા બંધન શરૂં થયું છે. જ્યાં આ વખતે વર્ષો પછી ચીની રાખડી નથી. સ્વદેશી છે. એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે આશરે 50 કરોડ રાખડીઓનો વેપાર થાય છે, જેની કિંમત આશરે 6 હજાર કરોડ છે.

ઘરે બનાવેલી રાખડીઓનું ચલણ વધ્યું

ઘણા વર્ષોથી ચીનથી રાખડીઓ આવે છે. આ વર્ષે ચીનની 1 કે 2 હજાર કરોડની રાખડી વાપરવામાં આવી નથી. કોરોનાના ડરને કારણે બજાર કે ઓનલાઈન બજારમાં રાખડી ખરીદવા ઘણા લોકો ગયા નથી. પ્રાચીન સમયની જેમ ઘરે બનાવેલી દોરાની રાખડી બાંધી રહી છે.

રાખડી

વધુ એક ‘ભારત છોડો આંદોલન’ના મંડાણ

ચીની ચીજોના બહિષ્કાર કરવા 9 ઓગસ્ટ 2020થી ભારત છોડો આંદોલન શરૂ કરાશે.  દેશભરમાં 800 થી વધુ સ્થળોએ, વેપારી સંગઠનો શહેરના એક અગ્રણી સ્થળે એકઠા થશે અને ચીન ભારત છોડવા માટે સૂત્રો બોલાવશે. જેમાં ભારત ચીન વચ્ચે વેપાર થાય છે તે બંધ કરવાની અપીલ કરાશે.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

દાનવીરનો દેશ/ પરોપકાર કરવામાં જમશેદજી ટાટા અવ્વલ, જમશેદજીએ પોતાની હયાતીમાં 102 અબજ ડોલરનું કર્યું દાન

pratik shah

હિન્દ મહાસાગરમાં જોવા મળ્યો સેનાનો પાવર, ભારતીય નૌસેના અને યુએસ નેવીએ કર્યો સંયુક્ત યુદ્ધાભ્યાસ

Pritesh Mehta

શાંઘાઈ સહયોગ સંગઠનમાં અજીત ડોભાલની સીધા મોઢાની વાત, લશ્કર અને જૈશ વિરુદ્ધ કાર્યવાહી કરવા પર મુક્યો ભાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!