GSTV
Home » News » ભાઈ…રાહુલ ગાંધી તો ઘોડિયામાં કમાન્ડો સાથે જન્મયા હતાઃ આ છે ભાજપના નેતા

ભાઈ…રાહુલ ગાંધી તો ઘોડિયામાં કમાન્ડો સાથે જન્મયા હતાઃ આ છે ભાજપના નેતા

ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિવાદીત નિવેદન કર્યું. તેમણે રાહુલ ગાંધી પર નિશાન તાકીને કહ્યું કે ઘોડિયામાં કમાન્ડો સાથે જન્મયા છે. કોંગ્રેસને અભાગ્યા ગણાવીને કહ્યું કે નરેન્દ્ર મોદીને ઓળખવા માટે કોંગ્રેસે અનેક વખત જન્મ લેવો પડે. ત્યારે બિહારના એક પ્રધાને પણ પ્રિયંકા ગાંધી વિશે ટિપ્પણી કરી છે. તેમણે વારાણસીમાંથી પ્રિયંકાની ઉમેદવારીને લઈ ટિપ્પણી કરી હતી. અને કહ્યું કે તે હજુ મોદીજી સામે ચૂંટણી લડવા સક્ષમ નથી. ત્યારે કોંગ્રેસમાં પ્રિયંકાની એન્ટ્રી અને રાહુલના નેતૃત્વમાં ત્રણ રાજ્યની ચૂંટણી બાદ ભાજપના નેતાઓ ચમકી ગયા છે. ત્યારે હાલ તો ગુજરાતની રાજનીતિમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના નિવેદનથી પાણી વધારે જ ગરમ થઈ ગયું છે.

Related posts

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

ગુજરાત : શરૂઆતના ટ્રેન્ડમાં આ બેઠકો પર કોંગ્રેસ કરતાં ભાજપ આગળ, ગાંધીનગરમાં અમિત શાહ આગળ

Bansari

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!