GSTV
Home » News » આ ફેમસ મોડલની તસવીરો જોઇને રોષે ભરાયા લોકો, જુઓ તસવીરો

આ ફેમસ મોડલની તસવીરો જોઇને રોષે ભરાયા લોકો, જુઓ તસવીરો

મોડલિંગ માંથી બોલીવુડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લા ભલે પોતાની ફિલ્મોના કારણે જાણીતી ન હોય પરંતુ તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી હોય છે. તાજેતરમાં બ્રૂનાએ એક ફોટોશૂટ કરાવ્યું હતું અને તેની તસવીરો સોશિયલ મીડીયા પર શેર કરી હતી. બ્રૂનાની તસવીરોની સાશિયલ મીડિયા યૂઝર્સે ખૂબ જ નિંદા કરી હતી.

 

 

ફિલ્મ ‘દેસી બોય્ઝ’માં અક્ષય કુમાર અને જોહ્ન અબ્રાહમ સાથે ‘સુબહ હોને ના દે’ ગીતમાં જોવા મળેલી બ્રૂના અબ્દુલ્લા પોતાના લેટેસ્ટ ફોટોશૂટને લઇને ખૂબ જ ચર્ચામાં છે.

 

 

બ્રૂનાએ ઇન્સ્ટાગ્રામમાં શેર કરેલી તસવીરોમાં તેને ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોઇ શકાય છે.

 

 

બ્રૂના ‘આઇ હેટ લવ સ્ટોરીઝ’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

 

 

બ્રૂના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની તસવીરો શેર કરતી હોય છે. તે ‘નચ બલિયે’ અને ‘ખતરોકે ખિલાડી’ જેવા રિયાલીટી શો પણ કરી ચૂકી છે.

 

 

બ્રૂના સૌપ્રથમ વર્ષ 2007ની ફિલ્મ ‘કેશ’ના ગીત ‘રહેમ કરે’માં જોવા મળી હતી. બ્રૂના કિંગફિશર આલ્બમ માટે પણ ફોટોશૂટ કરાવી ચૂકી છે.

 

તાજેતરમાં બ્રૂનાની આ તસવીરો પર લોકોએ ખૂબ જ હોબાળો મચાવ્યો હતો. આ તસવીરો તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

Related posts

લિયોનેલ મેસ્સીને મળ્યો સતત ત્રીજી વખત ગોલ્ડન શૂ એવોર્ડ

pratik shah

અમદાવાદમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા માટે પોલીસ થઈ સક્રિય

Mansi Patel

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જાહેર કરી પોતાની ડિજિટલ કરન્સી, સમગ્ર દુનિયામાં આ ચલણનો થશે વપરાશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!