GSTV
Home » News » બ્રેક્ઝિટમાં ફસાયેલા બ્રિટનનાં પ્રધાનમંત્રી થેરેસા પદ છોડવા માટે તૈયાર, 7 જૂને આપશે રાજીનામું

બ્રેક્ઝિટમાં ફસાયેલા બ્રિટનનાં પ્રધાનમંત્રી થેરેસા પદ છોડવા માટે તૈયાર, 7 જૂને આપશે રાજીનામું

બ્રિટનના પીએમ થેરેસા મેએ અંતે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. તેઓ  બ્રિટનના પીએમ પદને સાતમી જૂનના રોજ છોડશે. થેરેસા મેને બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રેક્સિટની જેમા સામે આવેલા રાજકીય સંકટનો સામનો કરવો પડ્યો હતો. એટલે તેમણે પીએમ પદ ગુમાવવાનો વારો આવ્યો છે. બ્રિટનમાં પીએમ પદની રેસમાં બ્રેક્સિટના સમર્થક કન્જર્વેટિવ નેતા બોરિસ જોનસન છે.

થેરેસા મેએ જ્યારે પોતાના રાજીનામાની જાહેરાત કરી ત્યારે તેઓ ભાવુક પણ થયા હતા. તેમણે પોતાના રાજીનામાની જાહેરાત બાદ સરકારની ઉપલ્બધિઓ પણ ગણાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, દેશના વિકાસ માટે અનેક કામ કરવામાં આવ્યા છે. અને દેશ હિત માટે હમેશા સરકાર તત્પર રહી છે. તેમણે વધુમાં કહ્યુ કે, બ્રેક્સિટમાં સફળતા ન મળવાના કારણે અમે દુખી છીએ. મહત્વપૂર્ણ છે કે, તેમણે બ્રેક્સિટ માટે સમર્થન એકત્ર કરવા તમામ કોશિશ કરી હતી. પરંતુ તેમા થેરેસા અસફળ રહ્યા હતા.

READ ALSO

Related posts

આ બે ચમત્કારી ફળોના છે અનેક ફાયદા, આટલી બીમારી સામે આપે છે રક્ષણ

Path Shah

ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

Nilesh Jethva

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!