GSTV
Home » News » સવારે ઉઠીને આ ભાઈ ગયા ટોઈલેટ અને સીટ ઉચી કરતા જ જોવા મળ્યું એવું કે…

સવારે ઉઠીને આ ભાઈ ગયા ટોઈલેટ અને સીટ ઉચી કરતા જ જોવા મળ્યું એવું કે…

સવાર સવારમાં ઉઠીને તરત લોકો ફ્રેશ થવા માટે વોશરૂમમાં જાય છે. વોશરૂમમાં જો ટોઈલેટ સીટ ઉપર કરતાની સાથે જ જો અજગર તમારૂ સ્વાગત કરે તો શું હાલ થાય તેનો અંદાજો લગાવી પણ ન શકાય.

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ગયા અઠવાડિયે એક વ્યક્તિની સાથે એવું જ કંઈક થયું. અજગરને જોતા જ તેના પરિવારના દરેક સદસ્યને ડર લાગવા લાગ્યો અને તેમણે બ્રિસ્બેન સ્નેક કેચર્સને મદદ માટે ફોન કર્યો.

બ્રિસ્બેન સ્નેક કેચર્સે આ સંબંધમાં ફેસબુક પર તસ્વીર પોસ્ટ કરી. તેણે લખ્યું, આમણે અમને અજગરને હટાવવા માટે ફોન કર્યો જેથી કરીને તે શાંતિથી પોતાનું દૈનિક કામ કરી શકે.

સ્નેક કેચર્સની સ્ટીવર્ટ લેલરનું કહેવું છે કે આ સાપ સીવેજથી કમોડમાં આવ્યો હતો. તસ્વીર શેર કરતા જ સોશિયલ મીડિયા પર તે વાયરલ થઈ ગઈ. હવે લોકો અલગ અલગ પ્રકારે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Read Also

Related posts

સુરત : મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ, પણ પરિણામ જોઈ કોઈને ખુશી ન થઈ

Mayur

ના હોય!કરણ જોહર પોતાના બેડરૂમમાં લગાવે છે આ સુપરસ્ટારની પત્નીની તસવીર!

Bansari

બૉક્સ ઑફિસ પર પણ છવાઇ મોદી લહેર, પહેલાં જ દિવસે પીએમ મોદીની બાયોપિકે કરી આટલા કરોડની કમાણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!