GSTV

વાયરલ વીડિયો/ દુલ્હને ખાસ અંદાજમાં લીધા સાસુ સસરાના આશીર્વાદ, વીડિયો જોતાં જ હસવું નહીં રોકી શકો

Last Updated on June 27, 2021 by Harshad Patel

સોશ્યલ મીડિયામાં આજકાલ લગ્નના જોરદાર વીડિયો વાયરલ થઈ રહ્યા હોય છે. કેટલાક વીડિયો તો એટલા ફની હોય છે કે જેને લોગો વારંવાર જોતા હોયછે. તો કેટલાક વીડિયો હેરાન કરી દેનારા પણ હોય છે. આવો જ એક લગ્નનો વીડિયો લોકોને ખૂબજ પસંદ આવી રહ્યા છે.

કોરોના મહામારી પછી આખી દુનિયામાં લગ્નની રીત બદલાઈ ગઈ

આપણે બધા જાણીએ છીએ કે કોરોના મહામારી પછી આખી દુનિયામાં લગ્નની રીત બદલાઈ ગઈ છે. આજકાલ, ઝૂમ કોલિંગ અથવા વિડિઓ કોલિંગના માધ્યમથી લગ્નમાં હાજરી આપી રહ્યા છે. ઘણી વાર પરિવારના સભ્યો પણ દૂર રહેવાની સ્થિતિમાં વિડિઓ કોલ પર આશીર્વાદ આપે છે, હાલના સમયમાં એક સમાન વિડિઓ સામે આવ્યો છે. જેમાં કન્યાએ ખૂબ જ અનોખી રીતે સાસુ પાસે આશીર્વાદ લીધા હતા.

પવિત્ર અગ્નિની સાક્ષીએ 6 ફેરા લીધા બાદ દુલ્હને લગ્ન તોડી નાંખ્યા

કુલપહાડ તાલુકાના એક ગામમાં આ ઘટના ઘટી જ્યાં પવિત્ર અગ્નિની સાક્ષીએ 6 ફેરા લીધા બાદ દુલ્હને કહ્યુ હતું કે, તે આ લગ્ન તોડી રહી છે. વરરાજા અને દુલ્હનના મિત્રોએ તથા સંબંધીઓએ દુલ્હનને ખૂબ સમજાવી, પણ તે ટસની મસ ન થઈ. જોતજોતામાં મામલો એટલો ગંભીર થઈ ગયો કે, અડધી રાતે પંચાયત બોલાવી પડી અને દખલ દીધી.

આ કારણે લગ્ન તોડી નાખ્યા

દુલ્હને અહીં પંચાયત સામે પોતાનો પક્ષ રાખ્યો, તો વરરાજા પાસે વિલા મોઢે પાછા જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. દુલ્હનને જ્યારે પૂછવામાં આવ્યુ કે, તેણે શા માટે આવુ કર્યુ તો દુલ્હન બોલી તેને વરરાજો પસંદ નથી. આ ઘટના બાદ યુવતીને વરરાજાના પિતાએ પૂછ્યુ કે, જો તારે લગ્ન કરવા જ નહોતા તો પછી આટલા નાટકો શું કામ કર્યા.

સૂત્રો જણાવે છે કે, લગ્નની તમામ રસ્મ આરામથી પુરી થઈ ગઈ હતી, લગ્નની સવારે કોઈ તણાવ અથવા ઝઘડો પણ નહોતો થયો. બધુ શાંતિથી પતી ગયુ હતું. તેમ છતાં દુલ્હને આવુ કેમ કર્યુ તે સૌ કોઈ માટે વિચાર કરતો સવાલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!