GSTV
Home » News » ફેરા ફરતા પહેલા વરરાજા ઓનલાઈન થયો, વોટ્સએપ ખોલ્યું તો કન્યાનાં નગ્ન ફોટા ગૃપમાં ફરતા હતા

ફેરા ફરતા પહેલા વરરાજા ઓનલાઈન થયો, વોટ્સએપ ખોલ્યું તો કન્યાનાં નગ્ન ફોટા ગૃપમાં ફરતા હતા

bride photos on whatsapp

રાજધાની દિલ્હીના લોની વિસ્તારમાં મોબાઇલ ફોનમાં આવેલા એક મેસેજે લગ્ન તોડાવી નાખ્યાં હતા અને આખી બારાત પાછી ફરી હતી. હકીકતમાં વરરાજાના મોબાઇલ પર એક યુવાન વ્યક્તિએ કન્યાના નગ્ન ફોટા મોકલ્યા હતા. તે પછી કન્યા અને વરરાજામાં ભીષણ વિવાદ થયો અને આ બાબત પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. તેના પછી વરરાજા પક્ષનાં કેટલાક માણસોને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા.

પ્રાપ્ત માહિતી મુજબ લોનીની એક વસાહતમાં ફરિદાબાદમાં એક ઝઘડો થયો હતો. ધુમધામથી જયમલાની ધાર્મિક વિધિ પૂરી થઈ હતી. પછી રાત્રે લગભગ બે વાગે વરરાજા અને વધૂ ફેરા લેવા માટે પહોંચ્યા હતા. અહીં વરે તેનો મોબાઇલ ચાલુ કર્યો.

જેવો જ તેણે વોટ્સઓપ ઓન કર્યું અને એેના હોશ ઉડી ગયા. તેણે જોયું કે એક વ્યક્તિએ વેટ્સએપ ગૃપમાં કન્યાના નગ્ન ફોટા અપલોડ કર્યા છે. આ પછી એ યુવાને ગ્રુપમાં લડવાની શરૂઆત કરી. જ્યારે તેનાં પરિવારે નગ્ન તસવીરો જોઈ ત્યારે બધાને મોટો આંચકો લાગ્યો. અને બંને વર અને વરરાજા વચ્ચે ભીષણ વિવાદ થયો હતો. અને પછી વરરાજા પક્ષે આ નિર્ણય લીધો હતો.

READ ALSO

Related posts

ભાજપના નેતાનો આક્ષેપ, કોંગ્રેસનાં ધારાસભ્યો પાસે કામ નથી એટલે અધિકારીઓને ધમકાવે છે.

Mansi Patel

મહારાષ્ટ્રમાં દુકાળ પીડિત ગામના મહિલા સરપંચનો આકરો નિર્ણય, ગામમાં પાણી આવે પછી જ લગ્ન!

Path Shah

સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકની મતગણતરી માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!