GSTV

વાઇરલ વિડીયો / લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન ધડામ કરતા પડી ગયા, વીડિયો જોઇને હસીને લોટપોટ થઈ ગયા લોકો

Last Updated on October 21, 2021 by Vishvesh Dave

દરેક વ્યક્તિના જીવનમાં ઘણી ખાસ ક્ષણો આવે છે, પરંતુ તેમાંથી સૌથી મહત્વનો સમય લગ્નનો દિવસ છે. આ જ કારણ છે કે લોકો તેમના લગ્નને ખાસ બનાવવા માટે તમામ વ્યવસ્થા કરે છે. આ ક્ષણને યાદગાર બનાવવા માટે કોઇપણ કપલ કંઇક અલગ કરવાનું વિચારે છે. પરંતુ કેટલીકવાર આવા પ્રસંગો પર આવી રમુજી ઘટનાઓ બને છે, જે લોકોને ખૂબ હસાવે છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં ફરી સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

funny video Bride and groom falls down while dancing on their wedding day  video goes viral

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા લગ્નના દિવસે ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. બાદમાં દુલ્હા-દુલ્હન ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.પરંતુ એ દરમિયાન બંને ધડામ દઈને નીચે પડે છે.આ જોઈને લગ્નમાં આવેલા મહેમાનો પણ હસત જોવા મળે છે.આ ઉત્સાહિત કપલનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર haitianbeauty25 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે,યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ કપલ ખુબ ઉત્સાહિત હતુ,જેને કારણે આ થયુ.જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે, વરરાજાને જોઈને લાગે છે કે તેને જરા પણ ડાન્સ આવડતો નથી.

ALSO READ

Related posts

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave

બાંગ્લાદેશ-પાકિસ્તાન મેચમાં મોટી દુર્ઘટના: બાંગ્લાદેશી બેટ્સમેનના માથામાં વાગી શાહીન આફ્રિદીની બોલ, ડેબ્યૂ મેચમાં જ થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!