Ukraine Russia war/ રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની કરી જાહેરાત, ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે લેવાયો નિર્ણય
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે યુદ્ધવિરામ કર્યું. કહેવામાં આવ્યું...