GSTV
Home » News » જુનાગઢમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ, જાણો આખી ઘટના

જુનાગઢમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ, જાણો આખી ઘટના

સુરતમાં થોડા સમય પહેલા થયેલા અગ્નિકાંડ બાદ તંત્રએ રાજ્યના મોટાભાગના ટ્યુશન ક્લાસીસો પર રેડ પાડી સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. જે આજ દિન સુધી ચાલી રહી છે. હાલ જુનાગઢમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો છે. ફાયર વિભાગની એન.ઓ.સી. વગર ચાલતું ટ્યુશન ક્લાસીસ ઝડપાયું છે. ફાયર વિભાગે પેરેગોન બીલ્ડીગમા ચાલતા જી એ નામની ટ્યુશન શૈક્ષણિક સંસ્થા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસે એનઓસી ન હોવાનુ સામે આવતા ક્લાસીસને સીલ કરવામાં આવ્યુ છે. આટલા બાળકોના મોત થયા છતા ટ્યુશન ક્લાસીસો બેફામ ચાલી રહ્યાં છે જાણે તેમને સરકાર કે તંત્રનો કોઈ ડર જ ન હોય. મહત્તવનું છે કે સુરતમાં થયેલા અગ્નિકાંડમાં 23 માસુમ બાળકો હોમાઈ ગયો હતા.

READ ALSO

Related posts

આ ભારતીય ખેલાડીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ઈતિહાસ રચ્યો 

Kaushik Bavishi

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલ મામલે વધુ પાંચ લોકોની અટકાયત

Nilesh Jethva

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!