Last Updated on November 5, 2019 by pratik shah
અત્યાર સુધી તમે ઘણા બધા બોડી બિલ્ડર્સને જોય ાહશે. જેમાં કોઈએ કસરત દ્રારા કોઈએ સ્ટેરોઈડ્સની મદદથી બોડી બનાવી છે. પરંતુ આજે તમને એવા મનુષ્ય વિશે જણાવવા જઈએ છે જેને અલગ અને અનોખી રીતે બોડી બનાવી છે. જેમાં તેલ અને દારૂનો પણ ઉપોગ કર્યો છે, જેનાથી તેણે એવી ખતરનાક બોડી બનાવી છે જેનાં ફોટો જોઈને હેરાન થઈ જશો.

બ્રાઝિલના સાઓ પાઉલોમાં રહેતા કંસ્ટ્રક્શન વર્કર વાલ્ડીર સિગાટોને લોકો રીઅલ હલ્ક અથવા હિમેનથી ઓળખાય છે. માત્ર 5 વર્ષમાં, તેણે 12 ઇંચથી 23 ઇંચ સુધી તેનું શરીર બનાવ્યું છે. પરંતુ વાલડીર હજી પણ આ ઇંજેક્શંસથી તેના શરીરને 27 ઇંચ બનાવવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે વાલ્દિરને બાળપણમાં ડ્રગ્સની લત લાગી હતી. આને કારણે તેનું વજન નોંધપાત્ર ઘટાડો થયો હતો. તેણે ડ્રગ્સ છોડી અને જીમ જોઈન કર્યું પણ તેને ખૂબ જ ટૂંકા સમયમાં સારી શરીરની (બોડી)ની ઇચ્છા રાખતો હતો. તેમને કોઈએ સિન્થોલ વિશે જણાવ્યું હતું.

ત્યારબાદ વાલદિરે સિન્થોલ ઇન્જેક્શન લેવાનું શરૂ કર્યું. આ ઇન્જેક્શન્સને કારણે, તેમના સ્નાયુઓ એકદમ મોટા થઈ ગયા છે.વલ્દિરને આસપાસના લોકો તેને રાક્ષસ (મોન્સટર) તરીકે ઓળખે છે. જ્યારે આ સિન્થોલ ભરેલા ઇન્જેક્શન ખૂબ જોખમી છે. તેની વધુ માત્રાનાં વપરાશથી મૃત્યુ થઈ શકે છે.
READ ALSO
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
