GSTV
Home » News » બ્રહ્મભટ્ટ એકતા યાત્રાની વિશ્વકક્ષાએ લેવાઈ નોંધ, મળ્યો આ ફેમસ એવોર્ડ

બ્રહ્મભટ્ટ એકતા યાત્રાની વિશ્વકક્ષાએ લેવાઈ નોંધ, મળ્યો આ ફેમસ એવોર્ડ

સુરતમાં બ્રહ્મભટ્ટ એકતા યાત્રાની સફળતાની વિશ્વકક્ષાની સંસ્થાઓ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન અને જીનિયસ ફાઉન્ડેશન વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ નોંધ લીધી છે. બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાના આ કાર્ય બદલ આ બે સંસ્થાઓ દ્વારા મુંબઈ ખાતે એવોર્ડ પણ એનાયત કરાયો છે. બ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેના સમાજનાં નબળા વર્ગના બાળકોના અભ્યાસ હેતુ સો એકર જમીન પર માતા સરસ્વતી ધામનું નિર્માણ કરશે. જે માટે સરકાર પાસે જગ્યાની ફાળવણી માટે બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા અપીલ કરાશે.

READ ALSO

Related posts

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah

સુરત પોલીસ કમિશનરે ગરબા કલાસીસને લઈને બહાર પાડ્યું જાહેરનામું

Nilesh Jethva

ભરૂચમાં ચોરને પકડવા પોલીસનું દિલધડક ઓપરેશન, ફિલ્મી દ્રશ્યો સર્જાયા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!