GSTV

ચીન સાથે તણાવની વચ્ચે ભારતની વધુ એક સિદ્ધિ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું થયું સફળતાપૂર્વક પરીક્ષણ

બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું રવિવારે સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ડીઆરડીઓના જણાવ્યા પ્રમાણે નૌસેનાના સ્વદેશી સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS ચેન્નઈથી અરબ સાગરમાં ટારગેટ કરવામાં આવી હતી.મિસાઈલે સટીકતાની સાથે ટારગેટને સફળતાપૂર્વક હીટ કર્યો હતો.

સીમા ઉપર ચાલી રહેલા તણાવ વચ્ચે સૈન્ય તાકાતમાં થયો વધારો

ચીનની સાથે સીમા ઉપર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત પોતાની શક્તિઓ મજબુત કરવામાં લાગ્યું છે. આ શ્રૃંખલામાં મોટા રવિવારે દેશની એક મોટી સફળતા મળી છે. આ પ્રાઈમ સ્ટ્રાઈક વેપેનમાં ભારતની તાકાતમાં વધારો થયો છે. બ્રહ્મોસ પ્રાઈમ સ્ટ્રાઈક હથિયારોના રૂપમાં નેવલ સર્ફેસ લક્ષ્યોના લંબા અંતરને નિશાન બનાવીને યુદ્ધ જહાજોની આયોજીતતાને સુનિશ્ચિત કરશે.

Related posts

એક એવો નેતા જેને અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી

Mansi Patel

ગુજરાત ભાજપનાં ભિષ્મ પિતામાહ અને પૂર્વ CM કેશુભાઈનું નિધન, આવી હતી RSS પ્રચારકથી GPPનાં અધ્યક્ષ સુધીની તેમની રાજકીય સફર

Mansi Patel

BIG NEWS/ રાજ્યના પૂર્વ મુખ્યંત્રી કેશુભાઈ પટેલનું થયું નિધન, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું અવસાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!