GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

નેટ ફ્લિક્સની નવી ફિલ્મ જોઈને ફેન્સ ભડકયા,#BoycottNetflix ટ્રેન્ડ થઈ રહ્યો છે

નેટફ્લિક્સ ઇન્ડિયા ફરી એક વાર વિવાદમાં છે. આ વખતે તેની આકરી ટીકા થઈ રહી છે. તેને ટ્વિટર પર ટ્રોલ કરવાની સાથે સાથે તેના બોયકોટની પણ માગણી થઈ રહી છે.  આમ થવાનું કારણ છે તેલુગુ ફિલ્મ કૃષ્ણા એન્ડ હીઝ લીલા. કૃષ્ણા એન્ડ હિઝ લીલામાં કૃષ્ણા નામના એક યુવાનની સંખ્યાબંધ અફેરની વાત આવે છે. જેને કારણે દેશભરના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. લોકો આ રોલ ભજવનારા કૃષ્ણાની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરી રહ્યા છે. ખાસ વાત તો  એ છે કે ફિલ્મમાં કૃષ્ણાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનું નામ રાધા છે. આ વાતથી પણ લોકો ભડકી ઉઠ્યા છે.

ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી

ટ્વિટર પર #BoycottNetflix ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ હેશટેગ સાથે લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકોએ કોઈ પણ ધર્મના ભગવાનનું અપમાન નહીં કરવાની અપીલ સાથે નેટફ્લિક્સનો વિરોધ કર્યો છે. તેમનું રહેવું છે કે નેટફ્લિક્સ આ પ્રકારના સેક્સી કન્ટેન્ટ દેખાડીને અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યું છે. આ ઉપરાંત ટ્વિટર પર મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે વિવાદ પેદા કરવો નેટફ્લિક્સ માટે સામાન્ય બાબત છે.

READ ALSO

Related posts

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari

સપ્ટેમ્બરની આ તારીખ સુધી પૂરૂં કરી લો ઈ-વેરિફિકેશન, પેનલ્ટીમાંથી મળશે મુક્તિ

Arohi

માથાફરેલ ટ્રમ્પે ચીનની સાન ઠેકાણે લાવવા કહી દીધું દરિયા પર તમારો કોઈ અધિકાર નથી, ઠેકાણે રહેજો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!