GSTV

અજીબોગરીબ કિસ્સો/ દરરોજની 18-20 રોટલી ખાઈ જતો આ યુવક છેલ્લા 18 મહિનાથી નથી ગયો શૌચ

એક 16 વર્ષના છોકરાને અજીબ પ્રકારની બીમારી લાગી ગઈ છે. કારણ કે, તે છેલ્લા 18 મહિનાથી શૌચ કરવા જ ગયો નથી અને રોટલી પણ તે દરરોજ 18 થી 20 ખાઈ જાય છે. જોકે, અત્યારે તો તેને કોઈપણ જાતની પરેશાની આવી રહી નથી, પરંતુ તેના પરિવારજનો આ વાતથી ચિંતિત છે કે, દિકરો કોઈ મોટી બીમારીનો શિકાર તો નથી થઈ ગયો. આ ચોંકાવનાર કેસ મધ્યપ્રદેશના મુરૈન જિલ્લાનો છે.

18 મહીનાથી શૌચ કરવા નથી ગયો

મુરૈનામાં એક ગરીબ પરિવારના દીકરાને અનોખી ગંભીર બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ડૉક્ટરની તપાસની વાત કરી દૂર હટી રહ્યા છે. મુરૈનાના સબજીતના પૂરા નિવાસી મનોજ ચાંદિલનો 16 વર્ષનો દિકરો આશીષ ચાંગીલ વીતેલા 18 મહીનાથી શૌચ કરવા નથી ગયો.

18 મહીનાથી શૌચ કરવા નથી ગયો

આ બીમારીની જાણકારી મળતા જ પરિવારજનોએ મુરૈના-ભિણ્ડ ગ્વાલિયરના ઘણા ડૉક્ટર પાસે તપાસ કરાવી. બીમારીની જાણ મેળવવા માટે તપાસ પણ કરાવી, પરંતુ અત્યાર સુધી બીમારીની કોઈ જાણ થઈ શકી નથી.

પરિવારજનોને ચિંતા સતાવી રહી છે

આશિષ દરરોજ 18 થી 20 રોટલીઓ ભોજનમાં ખાઈ જાય છે. તેમ છતા પણ તેના પેટ અને શરીરમાં કોઈપણ પ્રકારની પરેશાની થઈ નથી. સામાન્ય પરિસ્થિતિમાં આ છોકરો પોતાનું જીવન વિતાવી રહ્યો છે. પરિવારજનોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે, તેમનો દિકરો કોઈ મોટી બીમારીથી ગ્રસિત ન થઈ જાય.

વ્યક્ત કરવું ઉચિત માની રહ્યા નથી

આ સંબંધમાં શિશુરોગ વિશેષજ્ઞ બીમારીની જાણકારી માટે મોટી તપાસ કરાવવાની વાત કરી રહ્યા છે. ડૉક્ટર વગર તપાસની કોઈ સંભાવના પણ વ્યક્ત કરવું ઉચિત માની રહ્યા નથી.

READ ALSO

Related posts

કામના સમાચાર/ 1લી ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણો તમારી જિંદગી પર શું પડશે અસર

Ankita Trada

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!