GSTV
Gujarat Government Advertisement

શરમજનક / રસ્તા પર ‘PK’ ફિલ્મની જેમ હલી રહી હતી એમ્બ્યુલન્સ… શંકા જતા પોલીસે કરી તપાસ, પછી જે જોયું…

Last Updated on May 16, 2021 by Bansari

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કોરોના સંકટ વચ્ચે એમ્બ્યુલન્સમાં પોલીસે ચાર લોકોને આપત્તિજનક સ્થિતિમાં રંગેહાથ પકડ્યા. શર્મસાર કરતી ઘટના વારાણસીના રામનગરની છે. હાલ પોલીસે આ કેસમાં એમ્બ્યુલન્સને સીલ કરવાની સાથે જ ઘટનામાં સામેલ યુવક-યુવતીઓ પર કેસ દાખલ કરી જેલ ભેગી કર્યા છે.

મળતી માહિતી મુજબ શુક્રવારની સાંજે સુજાબાદ પોલીસ ચોકી સામે લાંબા સમયથી ઉભેલી એમ્બ્યુલન્સને સમયાંતરે જ્યારે વિસ્તારના લોકોએ હલતી જોઇ, તો તેમને એમ્બ્યુલન્સમાં કોઇ દર્દી હોવાની શંકા ગઇ. પરંતુ જ્યારે લાંબા પછી પણ એમ્બ્યુલન્સ ત્યાંથી નથી ગઈ, તો સ્થાનિકો એમ્બ્યુલન્સ પાસે પહોંચી ગયા. લોકોએ જ્યારે એમ્બ્યુલન્સની અંદર જોયું તો આશ્ચર્યચકિત રહી ગયા.

એમ્બ્યુલન્સને સીલ કરાઇ

સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સમાં 3 યુવક અને 1 યુવતીને આપત્તિજનક સ્થિતિમાં જોયુ. ત્યારબાદ લોકોએ તેની જાણકારી પોલીસને આપી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચી પોલીસે એમ્બ્યુલન્સમાં આપત્તિજનક સ્થિતિમાં મળેલા યુવક-યુવતીઓને પોલીસ સ્ટેશન લઇ ગઇ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!