GSTV
Home » News » બારડોલી : ભાજપ મહામંત્રીની કારે રાહદારીને મારી ટક્કર, કારમાથી મળી આવી દારૂની બોટલો

બારડોલી : ભાજપ મહામંત્રીની કારે રાહદારીને મારી ટક્કર, કારમાથી મળી આવી દારૂની બોટલો

બારડોલીના તલાવડી વિસ્તાર નજીક કાર ચાલકે રાહદારીને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્ત ઈસમને સરદાર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. અકસ્માત કરનાર કાર બારડોલી તાલુકા ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈની છે. કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.

દારૂના નશામાં મહામંત્રી પરિક્ષિત દેસાઈએ અકસ્માત સર્જ્યો હોવાની લોકોમા ચર્ચા છે. કાર ચાલક અકસ્માત બાદ દારૂની બોટલ કારમાંજ મૂકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માત સર્જનાર કારમાં ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઈની પોલીસ પૂછપરછ કરે તેવી લોકોએ માંગ કરી હતી.

READ ALSO

Related posts

Paytmની પાસે આગળના પાંચ વર્ષ સુધી રહેશે ટીમની સ્પોન્સરશિપના રાઈટ્સ

Kaushik Bavishi

INX મીડિયા કેસ મામલે ભાજપનાં પ્રહારો, ચિદમ્બરમની તુલના ભાગેડુ વિજય માલ્યા સાથે કરી

Riyaz Parmar

પાકિસ્તાને સરક્રિક બોર્ડર પર એસએસજી કમાન્ડો તૈનાત કર્યા, ભારત વિરોધી ગતિવિધિને અંજામ આપવાનું ષડ્યંત્ર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!