રાધનપુર તાલુકા પંચાયતના કંપાઉન્ડમા બીયરની બોટલોનો જથ્થો હાથ લાગ્યો હતો. તાલુકા પંચાયતના કંપાઉન્ડમાં પાર્ટી થઇ હોવાનું લોકો કહી રહ્યા છે. તાલુકા પંચાયતની બિલકુલ સામે પોલીસ સ્ટેશન આવેલું છે. શુ પોલીસની રહેમનજર હેઠળ આ પાર્ટી થઇ હશે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.
READ ALSO

- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…