GSTV

ઉંઘતુ ચૂંટણીપંચ : વાવાઝોડમાં ઉડીને આવી હોય તેમ રસ્તે રખડતી મતદાન સ્લીપ

Last Updated on April 20, 2019 by Arohi

ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીમાં વ્યસ્ત છે. જોકે બોટાદમાં ચૂંટણી પંચની બેદરકારી સામે આવી હોવાના દ્રશ્યો જોવા મળ્યા. જે મતદાન સ્લીપ મતદાર સુધી પહોંચવી જોઈએ તે મતદાર સ્લીપ રસ્તા પર ઉડતી જોવા મળી હતી. બોટાદના બસ સ્ટેન્ડ સામે રસ્ત પર ઉડતી મતદાન સ્લીપથી ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠ્યા.

Read Also

Related posts

Sherlock Holmes / દીવાલ પર લોહીના ડાઘા જોઈને જગવિખ્યાત જાસૂસે કઈ રીતે કેસ ઉકેલ્યો?

Lalit Khambhayata

Success Story/ આજે આખા જગત પર રાજ કરતી બ્રાન્ડ Coca Colaએ કેવો સંઘર્ષ કર્યો છે? જાણો રસપ્રદ ઇતિહાસ

Lalit Khambhayata

Travel Diary / ખરી પરીક્ષા તો હવે હતી, બિકાનેરથી સુરતગઢ સુધીના ૧૭૫ કિમી લાંબા રણ વચ્ચેથી પસાર થતા રસ્તાને ભરબપોરે કાપવાનો હતો

Lalit Khambhayata
Do NOT follow this link or you will be banned from the site!