GSTV
Home » News » બોટાદ : 55 વર્ષના આઘેડની તિક્ષ્ણ હથિયારના ઘા મારી જાહેરમાં કરાઈ હત્યા

બોટાદ : 55 વર્ષના આઘેડની તિક્ષ્ણ હથિયારના ઘા મારી જાહેરમાં કરાઈ હત્યા

બોટાદના સાળંગપુર રોડ પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી એક આઘેડની હત્યા કરવામાં આવી છે. અનાજના ગોડાઉન પાસેના મુખ્યમાર્ગ પર દાનાભાઈ દલવાડી નામના 55 વર્ષના આઘેડની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જો કે આઘેડની હત્યા કયા કારણસર કરવામાં આવી તેનું કારણ હજુ અકબંધ છે. હત્યાના બનાવને લઈને બોટાદની સોનાવાલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

Related posts

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva

કારને લઈને નિકળેલા 12 વર્ષના કિશોરે અમદાવાદમાં બોલાવી બઘડાટી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!