બનાસકાંઠાના પાથાવાડામાં બુટલેગરે એક યુવક પર હુમલો કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. બુટલેગર સાથે પાંચ જેટલા શખ્સો યુવકને લાકડી અને ગડદા-પાટુનો માર મારી રહ્યા છે. ત્યારે બુટલેગરના આ કારનામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર ઘટન પ્રકાશમાં આવ્યા બાદ પાથાવાડા પોલીસે બે દિવસ બાદ બુટલેગર સહિત પાંચ હુમલાખોર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
READ ALSO
- IT વિભાગનું એક્શન! એશિયન ગ્રેનિટોના દરોડામાં ૨૦ કરોડની રોકડ ઝડપાઈ, વધુ ૧૩ લોકર મળી આવ્યા
- Bank Holidays/ જૂન મહિનામાં 12 દિવસ બંધ રહેશે બેંકો, બેંકિંગ સંબંધિત કામ અટકી ન જાય માટે જાણી લો રજાઓનું લિસ્ટ
- બોલીવુડ ફિલ્મને લઇ વધુ એક વિવાદ, હવે લાલસિંહ ચડ્ઢાની રિલીઝ પહેલા પોસ્ટર બાળ્યા
- AMCની તિજોરી છલકાઈ! તંત્રે ટેકસથી વસૂલ્યા 491 કરોડ, મિલકતવેરા પેટે 125 કરોડથી વધુની આવક પશ્ચિમ વિસ્તારોમાંથી થઈ
- થિયેટરોમાં માત્ર એક જ ફિલ્મની બોલબાલા, ધાકડ પછી આયુષ્માન ખુરાનાની અનેક પણ ખરાબ રીતે પીટાઈ