GSTV
Home » News » પૈસા ચુકવ્યા વિના પણ તમે બુક કરી શકો છો ટ્રેનની કન્ફર્મ ટિકિટ, એક ક્લિકે જાણો શું છે પ્રોસેસ

પૈસા ચુકવ્યા વિના પણ તમે બુક કરી શકો છો ટ્રેનની કન્ફર્મ ટિકિટ, એક ક્લિકે જાણો શું છે પ્રોસેસ

કોઇ સામાન ખરીદવા માટે કે અથવા ક્યાય જવા માટે રૂપિયા આપવા પડે છે.કયાય જતા પહેલા તમારે ત્યાની ટિકિટ લેવી પડે છે અને તેના માટે પહેલા તમારે રૂપિયાની ચુકવણી કરવી પડે છે.પરંતુ હવે તેવું નહી થાય. IRCTCએ પોતાના ગ્રાહકો માટે આવીજ કંઇક ઓફર આપી છે.જેમાં યાત્રીઓ ટીકિટ બુક કરાવ્યા વગર જ મુસાફરી કરી શકશે.પરંતુ તેના માટે તમારુ એકાઉન્ટ IRCTC રજિસ્ટર્ડ હોવુ જરૂરી છે.આ ઓફર માટે અર્થશાસ્ત્ર ફિનટેક પ્રાઇવેટ લિમીટેડ સાથે એક કરાર કરવામાં આવ્યો છે.આ કરાર અંતર્ગત તમે ટિકિટ બુકિંગના 14 દિવસના અંદર પેમેન્ટ કરી શકો છો.

યુઝર્સને એકાઉન્ટ પર ક્રેડિટ લિમીટ આપવામાં આવશે

IRCTCના નવા ઓફરના કારણે બધા યુઝર્સને ક્રેડિટ લિમીટ આપવામાં આવશે.આ લિમીટ અલગ એલગ યુઝરના હિસાબથી અલગ અલગ હશે.ટિકિટ બુક કરાવતી વખતે યુઝરએ બાબતનુ ધ્યાન રાખવુ કે ટિકિટ બુક કરાવ્યા પછી તેનુ અમાઉન્ટ તમારા ક્રેડિટમાંથી ઓછુ થવું જોઇએ.જો તમે 14 દિવસ પહેલા .ટિકિટ પેમેન્ટ કરો છો તો આ એફર ધીમે ધીમે વધતી જશે.અને ચુંકવણી નહી કરનારના ખાતા માંથી આ ક્રેડિટ ઘટતી જશે.

ગ્રાહકોએ 3.5 ટકા સર્વિસ ચાર્જ પણ આપવો પડશે

ઇ પે લેટરથી ગ્રાહક કોઇ પેમેન્ટ વગર IRCTCની વેબ સાઇટ પર રૂપિયા આપ્યા વગર ટિકિટ બુક કરાવી શકશો.આ રીતે બુકિંગ કરાવા પર ગ્રાહકોને 3.5 ટકા સર્વિસ ચાર્જ ચુકવવો પડશે.જો તમે 14 દિવસની અંદર ચુકવણી નહી કરો તો વ્યાજ આપવુ પડશે.

આ રીતે કરાવો ટિકિટ બુક

ટિકિટ બુક કરવા માટે IRCTCના એકાઉન્ટ પર લોગ ઇન કરવુ પડશે.જ્યા તમને ક્રેડિટ કાર્ડ,ડેબીટ કાર્ડ, BHIM App,નેટ બેંકિગથી પેમેંટ કરવાનો વિકલ્પ મળશે.તમને ePayLaterનું પણ ઓપ્શન દેખાશે,આપ આને પસંદ કરી ટિકિટ બુક કરાવી શકો.

Read Also

Related posts

એક્ઝિટ પોલનું પોલમ પોલ: ગુજરાતમાં સર્વે કરનાર માણસોને કોઈએ જોયા નથી

Mayur

ભારતમાં લોકસભા ચૂંટણી દરમ્યાન ફેસબુકે આવી રીતે કરી અધધ કમાણી

Mansi Patel

રાજકોટમાં ભાજપ લોકસભાની સીટ જીત છે તો ઉજવણી નહી કરે, જાણો શા માટે?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!