GSTV
Home » News » શું તમે નિયમિત રીતે કરો છો વ્યાયામ, તો ના કરશો ડાયટિંગ થઈ શકે શરીરને ગંભીર નુકસાન

શું તમે નિયમિત રીતે કરો છો વ્યાયામ, તો ના કરશો ડાયટિંગ થઈ શકે શરીરને ગંભીર નુકસાન

વજન ઓછું કરવા માટે નિયમિત રૂપે વ્યાયામ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ નિયમિત રૂપે વ્યાયામ કરવાની સાથે જો ડાયટીંગ કરવાની સલાહ આપવામાં આવે તો થઈ જાઓ સાવધાન. કારણકે લો કેલરી ડાયટ સાથે એક્સરસાઈઝ કરવાનું સ્વાસ્થય માટે બિલકુલ સારું નથી. એક શોધમાં આ વાત સામે આવી છે કે ડાયટીંગ ખતરાનાક સાબિત થઈ શકે છે.

એક સંશોધન જણાવે છે કે જો તમે દરરોજ કસરત કરવાની સાથે સાથે ઓછા કેલરીવાળા આહાર પણ લેતા હોવ તો તે તમારા હાડકાંને નબળી બનાવી શકે છે. પહેલા સંશોધન બતાવ્યું હતું કે સાધારણ કેલરી સાથે કસરત કરવાથી હાડકાં પર અસર થતી નથી. પરંતુ હવે તે પ્રકાશમાં આવ્યું છે કે જો તમે ઓછી કેલરીયુક્ત આહાર લઈ રહ્યા છો તો તેનાથી હાડકાંને અસર થઈ શકે છે.

સંશોધનના નિષ્ણાતોએ શોધી કાઢયું છે કે ઉંદરના બોન મેરોમાં જે ચરબી માનવ શરીરના હાડકાંને પણ નબળી પાડે છે. સંશોધન દર્શાવે છે કે જો ઉંદરને વજન ઘટાડવા માટે 30% ઓછી કેલરી આપવામાં આવે છે, તો ઉંદર વજન ઘટાડે છે પરંતુ હાડકાની ચરબી વધે છે. સંશોધનથી બહાર આવ્યું છે કે શારીરિક પ્રવૃત્તિઓ કરવાથી અસ્થિ મજ્જા ઓછો થાય છે પરંતુ હાડકાં નબળા પડે છે.

READ ALSO

Related posts

વાહ, ગુજરાતી ક્રિકેટરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૧,૦૦૦ રન પૂરા કર્યા, 19મી સદી ફટકારી

Bansari

દેશના ટોપના ઓલરાઉન્ડર પાસે સ્વેટર ન હતું, સાથી ક્રિકેટર પાસેથી ઉછીનું લઈ મેદાનમાં ઉતર્યો હતો

Bansari

બાળકોની ઉંચાઇ વધારવામાં મદદ કરે છે આ યોગાસન, નિયમિત કરાવો અભ્યાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!