GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

યાત્રાધામ શામળાજીમાં બોમ્બ મૂકાયાની ધમકી : તંત્રમાં દોડધામ

યાત્રાધામ શામળજીમાં આતંકી હુમલાની ધમકી મળે ત્યારે સુરક્ષા કેવી રીતે સઘન બનાવી શકાય તેને લઇને મોકડ્રીલ યોજાઇ. જેમાં મંદિરમાં બોંબ હોવાની ધમકી ભર્યો પત્ર મોકલાયો. જે બાદ પોલીસને જાણ કરાઇ. પોલીસે તાત્કાલીક આવીને મંદિરની સુરક્ષાને સઘન બનાવી હતી. જેમાં 2 શકમંદોની ધરપકડ પણ કરાઇ હતી. આમ આ સમગ્ર પ્રકિયા મોકડ્રીલના ભાગરૂપે કરાઇ હતી. જેને લઇને હાજર યાત્રિકોમાં થોડો સમય માટે ગભરાટ જોવા મળ્યો હતો.

Related posts

અમદાવાદમાં વધુ એક આગની ઘટના: નારોલની કાપડની કંપનીમાં લાગી આગ, ફાયરનો એક જવાન ઘાયલ

Bansari

ગુજરાતમાં વધતો કોરોનાનો ગ્રાફ: 7 જ દિવસમાં 7400થી વધુ કેસ, આજે 70,000નો આંક વટાવશે

Bansari

દરેક નશાની લત દૂર કરશે રસોડમાં રહેલી આ એક વસ્તુ: આજથી જ કરો સેવન, ચોક્કસ થશે ફાયદો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!