GSTV
Home » News » આ છે બોલીવુડના સૌથી મોંઘા વિલન, જેને મળી હીરો કરતાં પણ વધુ ફી

આ છે બોલીવુડના સૌથી મોંઘા વિલન, જેને મળી હીરો કરતાં પણ વધુ ફી

દરેક ફિલ્મમાં હીરો અને વિલન બંનેનું પાત્ર ખૂબ મહત્વનું હોય છે. આજે અમે તમને બોલીવુડના એવા વિલનો વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ ફી લેવા મામલે હીરોને પણ પાછળ છોડી દે છે.

અક્ષય કુમાર

સૌથી મોંઘા વિલનની વાત કરીએ તો અક્ષય કુમારે થોડા દિવસો પહેલા રજનીકાંતની ફિલ્મ 2.0માં વિલનનો રોલ કર્યો હતો. અક્ષય અગાઉ અજનબી ફિલ્મમાં વિલન બની ચૂક્યો છે અને આ ભૂમિકા માટે તેણે 50 કરોડ રૂપિયાની રકમ લીધી હતી.

પ્રકાશ રાજ

પ્રકાશ રાજે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે, તેમણે બોલિવૂડ અને સાઉથ બંનેમાં વિલનની ભૂમિકા ભજવી છે અને વિલનની ભૂમિકા માટે તે 3 કરોડ લે છે.

સોનુ સૂદ

દબંગ જેવી ફિલ્મમાં વિલન બનનાર સોનુ સૂદ વિલનની ભૂમિકા માટે 2 કરોડ રૂપિયા લે છે.

મનોજ બાજપાઈ

‘ગેંગ ઓફ વાસેપુર’, ‘બાગી-2’ જેવી ઘણી ફિલ્મોમાં મનોજ બાજપાઇએ વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મો માટે મનોજે વિલનની ભૂમિકા માટે 1.5 કરોડ રૂપિયા ફી લીધી હતી.

Read Also

Related posts

ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય

Nilesh Jethva

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!