GSTV

બોલિવુડનાં પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરની બર્થડે પાર્ટી, અનોખા અંદાજમાં પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ

બોલિવૂડના જાણીતા ગીતકાર અને કવિ જાવેદ અખ્તરે તેમના ઘરે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા ચહેરાઓએ ભાગ લીધો હતો. જાવેદની પાર્ટીની ખાસ વાત એ હતી કે આ પાર્ટીની થીમ ખાસ બોલીવુડ બેઝ રાખવામાં આવી હતી. ત્યારે જાવેદ અખ્તરની બર્થડે પાર્ટીમાં સ્ટાર્સ રેટ્રો લુકમાં પહોંચ્યા હતા.. જુઓ, બોલીવુડની રસપ્રદ હસ્તીઓનાં ફોટોગ્રાફ્સ

અમિતાભના લુકમાં ફરહાન અખ્તર

ફરહાન અખ્તર અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ડોન’ લૂકમાં આ પાર્ટીમાં જોવા મળ્યો હતો.

ગર્લફ્રેન્ડ શિબાની પણ હાજર હતી

જાવેદ અખ્તરના જન્મદિવસની પાર્ટીમાં ફરહાનની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર પણ હાજર હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દીથી લગ્ન કરી શકે છે.

અનિલ કપૂરનો ખાસ અંદાજ


પ્રિન્ટેડ શર્ટમાં નજરે આવ્યા અનિલ કપૂર

અનારકલી લુકમાં દિવ્યા દત્તા

બોલિવુડની અભિનેત્રી દિવ્યા દત્તા રેડ કલરનાં ડ્રેસમાં અનારકલી લુકમાં નજરે આવી હતી.

બોની કપૂરનો હટકે અંદાજ


પાર્ટીમાં અત્યંત ખૂશ નજરે આવી રહ્યા હતા.

સ્વરા ભાસ્કર


પાર્ટીમાં અત્યંત સ્ટાઈલિશ અંદાજમાં નજરે આવી હતી અભિનેત્રી સ્વરા ભાસ્કર

સતિષ કૌશિક પણ અનોખા અંદાજમાં નજરે પડ્યા હતા.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!