GSTV
Home » News » દીપિકાથી લઇને સની લિયોની સુધી આ બોલીવુડ સ્ટાર્સને નથી મળ્યો મતાધિકાર, કારણ છે જાણવા જેવું

દીપિકાથી લઇને સની લિયોની સુધી આ બોલીવુડ સ્ટાર્સને નથી મળ્યો મતાધિકાર, કારણ છે જાણવા જેવું

ભારતમા હાલ ચૂંટણીની મોસમ  છે. તેવામાં બોલીવૂડના ઘણા કલાકારોએ ટીકિટ મેળવીને ચૂંટણી લડવાના છે. તો વળી અમુક કલાકારો ચૂંટણી કેમ્પેઇનનો  હિસ્સો બન્યા છે. તેવામાં એક રસપ્રદ વાત એ છે કે, ટોચના અમુક કલાકારો ભારતીય નાગરિકતા ધરાવતા ન હોવાથી તેઓ મતદાન કરી શકે એમ નથી.

દીપિકા પદુકોણ

દીપિકા પદુકોણે અભ્યાસ બેંગલુરૂમાંથી કર્યો છે, પરંતુ તેનો જન્મ કોપેનહેગન ડેનમાર્કમાં થયો છે. તેની પાસે ડેનિશ પાસપોર્ટ છે. તેથી તે ભારતના ઇલેકશનમાં  હિસ્સો લઇ શકશે નહીં.

આલિયા ભટ્ટ

alia bhatt hollywood

આલિયા ભટ્ટ પાસે બ્રિટનની નાગરિકતા છે. તેની પાસે બ્રિટિશ પાસપોર્ટ હોવાથી તે પણ ચૂંટણીમાં મત આપી શકશે નહીં. તેની માતા સોની રાઝદાન પાસે પણ બ્રિટિશની નાગરિકતા છે.

અક્ષય કુમાર 

અક્ષય કુમાર  પાસે કેનેડાની નાગરિકતા છે. તેથી તે પણ ભારતમાં વોટ કરી શકે નહીં.  ઇમરાન ખાન પાસે અમેરિક પાસપોર્ટ છે તેથી પણ ભારતની ચૂંટણીમાં વોટ કરી શકશે નહીં.

  સની લિયોની

Sunny Leone

સની લિયોની આમ તો મૂળભારતીય મૂળની છે, પરંતુ તેની પાસે કેનેડાનો પાસપોર્ટ હોવાથી તે મતદાનમાં હિસ્સો નહીં લઇ શકે.

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન ફર્નાન્ડિઝ બહેરીનમાં જન્મી છે, તેના પિતા શ્રીલંકાના છે અને માતા મલેશિયાની છે. કેટરિના કૈફ યુકેનો પાસપોર્ટ ધરાવે છે. તેથી તેને મતદાનનો અધિકાર નથી.

Read Also

Related posts

લોકસભા ચૂંટણી પૂરી થતાં જ બંધ થઈ ગઈ ‘નમો ટીવી’

NIsha Patel

ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી અને નીતીશ કુમાર માટે લીટ્ટી-ચોખા, આ છે શાહનું ડિનર મેન્યૂ

Mansi Patel

જબરદસ્ત ઑફર: દેશના આગામી વડાપ્રધાનનું નામ જણાવો અને મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ, આટલા દિવસ સુધી જ મળશે તક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!